એક વાહક (આકૃતિમાં દર્શાવેલ છે) જેમાંથી અચળ પ્રવાહ $I$ વહે છે,તેને $x-y$ સમતલમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રાખવામાં આવેલ છે. જો $F$ એ વાહક પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય હોય,તો સાચું વિધાન(નો) કયું(કયા) છે:

  • A
    $(A)$ જો $\vec{B}$ એ $\hat{z}$ ની દિશામાં હોય,તો $F \propto (L+R)$
  • B
    $(B)$ જો $\vec{B}$ એ $\hat{x}$ ની દિશામાં હોય,તો $F = 0$
  • C
    $(C)$ જો $\vec{B}$ એ $\hat{y}$ ની દિશામાં હોય,તો $F \propto (L+R)$
  • D
    $(D)$ જો $\vec{B}$ એ $\hat{z}$ ની દિશામાં હોય,તો $F = 0$

Explore More

Similar Questions

અવગણ્ય દળ અને $l$ લંબાઈનો એક પાતળો સમાન સળિયો બિંદુ $P$ પર ઘર્ષણરહિત હિન્જ દ્વારા જમીન સાથે જોડાયેલ છે. $k$ ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી એક આડી સ્પ્રિંગ તેના બીજા છેડાને દીવાલ સાથે જોડે છે. સળિયો કાગળના સમતલની અંદરની તરફ નિર્દેશિત સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં છે. જ્યારે સળિયામાંથી દર્શાવેલ દિશામાં વિદ્યુતપ્રવાહ $i$ પસાર કરવામાં આવે ત્યારે સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગમાં થતો વધારો કેટલો હશે? ધારો કે સ્પ્રિંગ શરૂઆતમાં તેની કુદરતી લંબાઈ પર છે.

$0.5 \ m$ લંબાઈનો અને $1.2 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક સીધો તાર $2 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ચુંબકીય ક્ષેત્ર તારની લંબાઈને લંબ છે. તાર પર લાગતું બળ કેટલું હશે ($N$ માં)? $[\sin 90^{\circ} = 1]$

$8\,A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવતો અને $0.15\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતો તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ($N\,m^{-1}$ માં)

ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રાખેલ વાયરના નીચે આપેલા કરંટ લૂપના સંદર્ભમાં નીચેના અનુમાનો ધ્યાનમાં લો.
$A.$ વાયરના $AC$ ભાગ પરનું બળ $\frac{\sqrt{3}}{2}ILB$ છે જે પેજની અંદરની તરફ લાગે છે.
$B.$ વાયરના $AB$ ભાગ પરનું બળ $\frac{\sqrt{3}}{2}ILB$ છે જે પેજની અંદરની તરફ લાગે છે.
$C.$ લૂપ $ABCA$ પરનું કુલ બળ શૂન્ય છે.
ઉપરનામાંથી કયું/કયા સાચું નથી?

Difficult
View Solution

આપેલ આકૃતિમાં, લૂપ શું કરવા માટે વલણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo