$L$ લંબાઈના સીધા વાહકમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રથી $\frac{L}{4}$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

  • A
    $\frac{4{\mu _0}i}{\sqrt 5 \pi L}$
  • B
    $\frac{{\mu _0}i}{2\pi L}$
  • C
    $\frac{{\mu _0}i}{\sqrt 2 L}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત . . . . . . છે અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત . . . . . . છે.

જો અનંત લંબાઈના સીધા વાહકથી $10\,cm$ દૂર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ${10^{ - 5}}\,Wb/m^2$ હોય,તો વાહકમાં વહેતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ........ $A$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક વળેલા તારમાંથી $i$ એમ્પીયરનો પ્રવાહ વહે છે. $O$ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને કોઈલના કેન્દ્રથી તેની અક્ષ પર $2\sqrt{2}R$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

ક્ષિતિજ સમાંતર સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાં $50 \; A$ નો વિદ્યુતપ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. તારથી $2.5 \; m$ પૂર્વ દિશામાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય અને દિશા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo