$60^{\circ}$ ના ઢાળવાળા સમતલ પર એક નળાકાર નીચે તરફ ગબડી રહ્યો છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \ m/s^2$ હશે,જ્યાં $x=$ . . . . . . . ($g=10 \ m/s^2$ લો)

  • A
    $1$
  • B
    $5$
  • C
    $7$
  • D
    $10$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા એક નળાકાર અને એક રીંગને $\theta$ ખૂણાવાળા ખરબચડા ઢળતા સમતલ પર મૂકવામાં આવે છે. બંનેને સમાન ઊંચાઈ $h$ પરથી એકસાથે મુક્ત કરવામાં આવે છે. દરેક પદાર્થની ગતિને લગતું સાચું વિધાન પસંદ કરો.

એક નક્કર ગોળો,એક નક્કર નળાકાર,એક તકતી (disc) અને એક રીંગ ઢળતા સમતલ પર ગબડી રહ્યા છે. આમાંથી કયા પદાર્થો એકસાથે તળિયે પહોંચશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યાનો એક નક્કર ગોળો $L$ લંબાઈ અને $h$ ઊંચાઈના ઢળતા સમતલ પર સરક્યા વિના નીચે તરફ ગબડે છે. તળિયે પહોંચતા તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક વલય (ring),એક નક્કર ગોળો (solid sphere) અને એક તકતી (disc) ને સમાન ઊંચાઈ પરથી ઢળતા સમતલ પર ગબડાવવામાં આવે છે. તેઓ તળિયે પહોંચવાનો ક્રમ કયો છે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર $L$ લંબાઈ અને $h$ ઊંચાઈ ધરાવતા ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડે છે. જ્યારે નળાકાર તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo