એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $400 \ J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપેલી ઉષ્મા ............ $J$ છે.

  • A
    $1100$
  • B
    $1200$
  • C
    $1300$
  • D
    $1400$

Explore More

Similar Questions

પિસ્ટન ધરાવતા પાત્ર $A$ અને $B$ માં $300\, K$ તાપમાને દ્વિપરિમાણીય વાયુ ભરેલ છે. પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે,જ્યારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે. બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે. જો પાત્ર $A$ માં તાપમાન $30\, K$ વધતું હોય,તો પાત્ર $B$ માં તાપમાન કેટલા $K$ વધશે? બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.

Difficult
View Solution

જ્યારે એક આદર્શ વાયુ $\left(\gamma = \frac{5}{3}\right)$ ને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલા ટકા ભાગ બાહ્ય કાર્ય કરવામાં વપરાશે ($\%$ માં)?

એક આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. થયેલ કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

સમકદ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જ્યારે $6$ મોલ હિલિયમ વાયુનું તાપમાન અચળ દબાણે $20^{\circ} C$ જેટલું વધે છે,ત્યારે તેના દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($J$ માં)? (સાર્વત્રિક વાયુ અચળાંક $R = 8.31 \ J \ mol^{-1} \ K^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo