નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સંપર્કકોણ $\theta < 90^\circ$,જો સંસક્તિ બળ < આસક્તિ બળ હોય
  • B
    સંપર્કકોણ $\theta > 90^\circ$,જો સંસક્તિ બળ > આસક્તિ બળ હોય
  • C
    સંપર્કકોણ $\theta = 90^\circ$,જો સંસક્તિ બળ = આસક્તિ બળ હોય
  • D
    જો કેશિકાની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો પ્રવાહી સ્તંભની ઊંચાઈ ચાર ગણી થાય છે

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી એક કેશિકા નળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશિકા નળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ $........ \, g$ હશે.

$0.1 \,mm$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે છે। પાણી નળીમાં $2 \,cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે। જો પાણીનું પૃષ્ઠતાણ $0.072 \,N/m$ હોય, તો પાણી અને નળીની દીવાલ વચ્ચેનો સંપર્કકોણ કેટલો હશે?

દીવાની વાટમાં કેરોસીનનું તેલ ઉપર ચઢે છે ...........

'$r$' ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી '$h$' ઊંચાઈ સુધી ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $5 \times 10^{-3} \ kg$ છે. હવે આ જ કેશનળીને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનું પૃષ્ઠતાણ પાણીના પૃષ્ઠતાણ કરતા $\sqrt{2}$ ગણું છે. કેશનળી અને આ પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $45^{\circ}$ છે. હવે કેશનળીમાં ચઢતા પ્રવાહીનું દળ ($kg$ માં) કેટલું હશે?

એક કેશિકા નળીમાં પાણી $10$ cm ઊંચાઈ સુધી ચઢે છે અને તે જ કેશિકા નળીમાં પારો $3.112$ cm ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. જો પારાની ઘનતા $13.6 \text{ g/cm}^3$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^o$ હોય,તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો ગુણોત્તર શોધો. (ધારો કે પાણીની ઘનતા = $1 \text{ g/cm}^3$ અને પાણી માટે સંપર્કકોણ = $0^o$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo