એક પ્રવાહી બદલાતા આડછેદવાળી સમક્ષિતિજ પાઈપમાંથી વહી રહ્યું છે,જ્યાં દબાણ $P \ Pa$ છે ત્યાં તેની ઝડપ $v \ m/s$ છે. બીજા બિંદુએ જ્યાં દબાણ $\frac{P}{2} \ Pa$ છે ત્યાં તેની ઝડપ $V \ m/s$ છે. જો પ્રવાહીની ઘનતા $\rho \ kg/m^3$ હોય અને પ્રવાહ ધારારેખીય હોય,તો $V$ બરાબર શું થાય?

  • A
    $\sqrt{\frac{P}{2\rho} + v^2}$
  • B
    $\sqrt{\frac{P}{\rho} + v^2}$
  • C
    $\sqrt{\frac{2P}{\rho} + v^2}$
  • D
    $\sqrt{\frac{P}{\rho} + v}$

Explore More

Similar Questions

વિન્ડ ટનલમાં મોડેલ એરોપ્લેન પરના એક પરીક્ષણ પ્રયોગમાં,પાંખની ઉપરની અને નીચેની સપાટી પર હવાનો પ્રવાહ વેગ અનુક્રમે $70 \; m s^{-1}$ અને $63 \; m s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5 \; m^{2}$ હોય,તો પાંખ પર લાગતું લિફ્ટ (ઉર્ધ્વ બળ) કેટલું હશે? હવાની ઘનતા $1.3 \; kg m^{-3}$ લો.

$750\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતું પ્રવાહી એક આડા પાઇપમાંથી વહે છે જેનો આડછેદનું ક્ષેત્રફળ $A_{1} = 1.2 \times 10^{-2}\,m^{2}$ થી ઘટીને $A_{2} = \frac{A_{1}}{2}$ થાય છે. પાઇપના પહોળા અને સાંકડા ભાગ વચ્ચેનો દબાણનો તફાવત $4500\,Pa$ છે. પ્રવાહીના વહનનો દર . . . . . . $\times 10^{-3}\,m^{3}\,s^{-1}$ છે.

એક સંપૂર્ણ લોડ થયેલ બોઇંગ એરક્રાફ્ટનું દળ $3.3 \times 10^5 \text{ kg}$ છે. તેની પાંખનું કુલ ક્ષેત્રફળ $500 \text{ m}^2$ છે. તે $960 \text{ km/h}$ ની ઝડપે સમતલ ઉડાન ભરી રહ્યું છે. પાંખોની નીચેની અને ઉપરની સપાટીઓ વચ્ચેના દબાણનો તફાવત શોધો.

બર્નુલીના સમીકરણની મર્યાદાઓ લખો.

એક સંપૂર્ણ લોડ થયેલ બોઇંગ એરક્રાફ્ટનું દળ $3.3 \times 10^{5} \; kg$ છે. તેની પાંખનું કુલ ક્ષેત્રફળ $500 \; m^{2}$ છે. તે $960 \; km/h$ ની ઝડપે સમતલ ઉડાન ભરી રહ્યું છે.
$(a)$ પાંખોની નીચેની અને ઉપરની સપાટીઓ વચ્ચેના દબાણનો તફાવત શોધો.
$(b)$ નીચેની સપાટીની સાપેક્ષમાં પાંખની ઉપરની સપાટી પર હવાની ઝડપમાં થતો આંશિક વધારો શોધો. [હવાની ઘનતા $\rho = 1.2 \; kg/m^{3}$ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo