પરમાણુઓનો સમૂહ લિગેન્ડ તરીકે ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે

  • A
    તે એક નાનો અણુ હોય
  • B
    તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય
  • C
    તે ઋણ વીજભારિત આયન હોય
  • D
    તે ધન વીજભારિત આયન હોય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એન્ટાસિડ તરીકે વપરાય છે?

વૃક્ષો અને ક્ષુપમાં વાયુ વિનિમય માટે તેમની છાલમાં . . . . . . હોય છે.

ધારો કે $A$ અને $B$ બે ગણ છે. તો $(A \cup B)' \cup (A' \cap B)$ કોના બરાબર છે?

$(0,0,1)$, $(0,1,2)$ અને $(1,0,3)$ માંથી પસાર થતા સમતલના અભિલંબના દિકગુણોત્તરો શોધો.

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X=x$ $P(X=x)$
$0$ $0.4$
$1$ $0.3$
$2$ $0.1$
$3$ $0.1$
$4$ $0.1$

$X$ નું વિચરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo