એક નિસરણી દીવાલ સાથે એવી રીતે ટેકવેલી છે કે તેનો ઉપરનો છેડો દીવાલને $3 \, m$ ની ઊંચાઈએ સ્પર્શે છે અને નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. નિસરણીની લંબાઈ $m$ માં શોધો.

  • A
    $6$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $12$

Explore More

Similar Questions

એક સીધા થાંભલાના પાયાથી $20 \, m$ દૂર જમીન પરના એક બિંદુથી જોતા,થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. તો,થાંભલાની ઊંચાઈ $\ldots \ldots \ldots \, m$ છે.

$1.5\, m$ ઊંચો એક નિરીક્ષક એક ટાવરથી $28.5\, m$ દૂર ઊભો છે. તેની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^\circ$ છે. તો ટાવરની ઊંચાઈ ............ $m$ છે.

$1.6 \, m$ ઊંચી એક પ્રતિમા એક પેડેસ્ટલ (થાંભલા) પર ઊભી છે. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે અને તે જ બિંદુએથી પેડેસ્ટલની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. પેડેસ્ટલની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

અવલોકન બિંદુથી કોઈ વસ્તુનું અવલોકન કરતી વખતે જો અવસેધકોણ (angle of depression) મળે,તો અવલોકન હેઠળની વસ્તુ $\ldots \ldots \ldots . . .$

એક જ સમતલમાં આવેલા બે ટાવર પૈકી એક $30 \, m$ ઊંચા ટાવરની ટોચનો બીજા ટાવરના પાયાથી ઉત્સેધકોણ $60^{\circ}$ છે અને બીજા ટાવરની ટોચનો પ્રથમ ટાવરના પાયાથી ઉત્સેધકોણ $30^{\circ}$ છે. બંને ટાવર વચ્ચેનું અંતર અને બીજા ટાવરની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo