$27\,^{\circ}C$ તાપમાને રહેલી સીસાની ગોળી જ્યારે અવરોધ સાથે અથડાઈને અટકે છે ત્યારે તે પીગળી જાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માનો $25\%$ ભાગ અવરોધ દ્વારા શોષાય છે તેમ માનીએ,તો અથડામણ સમયે ગોળીનો વેગ ........ $m/s$ હશે. (સીસાનું ગલનબિંદુ $= 327\,^{\circ}C$,સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 0.03\,cal/g\,^{\circ}C$,સીસાની ગલનગુપ્ત ઉષ્મા $= 6\,cal/g$ અને $J = 4.2\,J/cal$)

  • A
    $410$
  • B
    $1230$
  • C
    $307.5$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$C = 6\,\mu F$ છે. $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર ..........$\mu C$ છે.

વિધેય $f(x) = (x^2 - 1) | x^2 - 3x + 2 | + \cos(| x |)$ એ કયા બિંદુએ વિકલનીય નથી?

અનુનાદ (Resonance) એ શેનું ઉદાહરણ છે?

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે, જે ચોથી સેકન્ડમાં $25 \ m$ અને છઠ્ઠી સેકન્ડમાં $37 \ m$ અંતર કાપે છે. તો પછીની બે સેકન્ડમાં પદાર્થ દ્વારા કાપવામાં આવેલ અંતર કેટલું હશે ($m$ માં)?

જો શ્રેષ્ઠ અને સૌથી ખરાબ પેપર ક્યારેય સાથે ન આવે,તો છ પરીક્ષાના પેપરને કેટલી રીતે ગોઠવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo