$50 \ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો લેન્સ એક દૂરની વસ્તુનું પ્રતિબિંબ રચે છે જે લેન્સ પર $1 \text{ milliradian}$ નો ખૂણો આંતરે છે. પ્રતિબિંબનું કદ $mm$ માં કેટલું હશે?

  • A
    $5$
  • B
    $1$
  • C
    $0.5$
  • D
    $0.1$

Explore More

Similar Questions

એક બિંદુવત પદાર્થને $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની ડાબી બાજુએ $20 \,cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. લેન્સને આડી ધરી પર $A$ જેટલા નાના કંપવિસ્તાર સાથે દોલન કરાવવામાં આવે છે. પદાર્થનું પ્રતિબિંબ પણ આ ધરી પર નીચેનામાંથી કયા કંપવિસ્તાર સાથે દોલન કરશે?

પાણીમાં રહેલો દ્વિ-બહિર્ગોળ હવાના પરપોટો કેવી રીતે વર્તે છે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સનો હવામાં પાવર $-5 \ D$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી માધ્યમમાં તેનો પાવર $D$ માં કેટલો હશે?

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

આપેલ કિરણ આકૃતિ જુઓ. જો આપાત પ્રકાશનું કિરણ કોઈ પણ ચોખ્ખા વિચલન વગર પસાર થાય,તો $1^{st}$ અને $2^{nd}$ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo