$M$ દળ અને $S$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતું એક પ્રવાહી $2t$ તાપમાને છે. જો તેમાં $1.5$ ગણી ઉષ્મા ધારિતા ધરાવતું બીજું પ્રવાહી $\frac{t}{3}$ તાપમાને ઉમેરવામાં આવે,તો પરિણામી તાપમાન કેટલું હશે?

  • A
    $\frac{4}{3}t$
  • B
    $t$
  • C
    $\frac{t}{2}$
  • D
    $\frac{2}{3}t$

Explore More

Similar Questions

$10^{\circ} C$ તાપમાન ધરાવતા $50 \ g$ પાણીને $100^{\circ} C$ તાપમાન ધરાવતા $50 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

$m$ દળ ધરાવતું પાણી $\theta^{\circ} C$ તાપમાને છે,તેને તેના ગલનબિંદુ પર રહેલા $M$ દળના બરફ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો $s$ એ પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા હોય અને $L$ એ બરફની ગલનગુપ્ત ઉષ્મા હોય,તો ઓગળેલા બરફનું દળ કેટલું હશે?

$62^{\circ} C$ તાપમાને $75 \ g$ પાણી ધરાવતા કેલરીમીટરને $58^{\circ} C$ સુધી ઠંડું થવા માટે $9 \ minutes$ લાગે છે. જ્યારે કેલરીમીટરમાં $105 \ g$ પાણી હોય,ત્યારે તેને $62^{\circ} C$ થી $58^{\circ} C$ સુધી ઠંડું થવા માટે $12 \ minutes$ લાગે છે. કેલરીમીટરનો પાણીનો તુલ્યાંક $.........$ છે. ($g$ માં)

$20 \, g$ ઉકળતું પાણી $100 \, g$ દળ ધરાવતા બરફ જેવા ઠંડા પિત્તળના પાત્રમાં (વિશિષ્ટ ઉષ્મા $0.1 \, cal/g-^{\circ}C$) રેડવામાં આવે છે. પરિણામી તાપમાન ........ $^{\circ}C$ છે.

$5.0 \, kg$ દળ ધરાવતા તાંબાના બ્લોકને $500^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરીને બરફના મોટા બ્લોક પર મૂકવામાં આવે છે. ઓગળી શકતા બરફનું મહત્તમ દળ ($kg$ માં) કેટલું હશે? [તાંબાની વિશિષ્ટ ઉષ્મા: $0.39 \, J g^{-1} {}^{\circ} C^{-1}$ અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા: $335 \, J g^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo