એક લાંબા સીધા તારમાંથી $\pi \, A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તારથી કેટલા અંતરે તેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર $5 \times 10^{-5} \, Wb/m^2$ હશે? $[\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિયેબિલિટી}]$

  • A
    $10^4 \mu_0 \, m$
  • B
    $\frac{10^4}{\mu_0} \, m$
  • C
    $10^6 \mu_0 \, m$
  • D
    $\frac{10^6}{\mu_0} \, m$

Explore More

Similar Questions

$6 \ cm$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રથી $8 \ cm$ દૂર અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $216 \ \mu T$ છે. તો રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $\dots \ \mu T$ હશે.

એક ઇલેક્ટ્રોન $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં એક સેકન્ડમાં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $(\mu_0 = 4 \pi \times 10^{-7} \text{ SI units})$.

એક લાંબો સીધો તાર,જેમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને તેના મધ્યબિંદુએથી $45^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. વાંકા વળેલા બિંદુથી $R$ અંતરે આવેલા બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ (ટેસ્લામાં) કેટલું હશે?

નીચેનામાંથી કયો આલેખ પ્રવાહ ધરાવતા લાંબા સીધા તારથી અંતર $r$ સાથે ચુંબકીય પ્રેરણ $B$ ના ફેરફારને દર્શાવે છે?

$\frac{V \cdot s}{A \cdot m}$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo