$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \,cm$ અંતરે એક પ્રકાશિત વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ,$10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી વસ્તુનું પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય ($,cm$ માં)?

  • A
    $12$
  • B
    $30$
  • C
    $50$
  • D
    $60$

Explore More

Similar Questions

એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $\mu_2$) જે પ્રવાહી (વક્રીભવનાંક $\mu_1, \mu_1 < \mu_2$) માં રાખેલ છે,તેની વક્રતા ત્રિજ્યાઓ $|R_1|$ અને $|R_2|$ છે. તેની બીજી સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને મુખ્ય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તે જ જગ્યાએ રચાય?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને બે ભાગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ તંત્રની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

લેન્સની વક્રતાત્રિજયા $20\,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ .......... $cm$ થાય.

Difficult
View Solution

વસ્તુનું અંતિમ પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય છે. જો લેન્સની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યા .... $cm$ છે.

Difficult
View Solution

બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $10 \, cm$ છે. બહિર્ગોળ લેન્સ પર આપાત થતા સમાંતર કિરણો અરીસામાંથી પરાવર્તન પામ્યા પછી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર (પ્રકાશીય કેન્દ્ર) પર પ્રતિબિંબ બનાવે છે. લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo