$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને બે ભાગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ તંત્રની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

  • A
    $f$
  • B
    $2f$
  • C
    $f/2$
  • D
    $1.5\,f$

Explore More

Similar Questions

એક વસ્તુને $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે $0.1 \,m$ અંતરે મૂકવામાં આવી છે. લેન્સની વસ્તુથી દૂરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો ચાંદીની સપાટીની વક્રતા ત્રિજ્યા $22 \,cm$ હોય,તો અંતિમ પ્રતિબિંબનું ચાંદીની સપાટીથી અંતર કેટલું હશે ($\,cm$ માં)?

વક્રતા ત્રિજ્યા $R = 20 \, cm$ અને વક્રીભવનાંક $\mu = 1.5$ ધરાવતા એક બહિર્ગોળ લેન્સની એક બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. આ તંત્રની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી થશે ($, cm$ માં)?

Difficult
View Solution

જો લેન્સને મુખ્ય અક્ષને લંબ બે ટુકડાઓમાં કાપવામાં આવે અને માત્ર એક ભાગનો ઉપયોગ કરવામાં આવે,તો પ્રતિબિંબની તીવ્રતા

એક સમબહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની $(i) \ XOX'$ અક્ષ અને $(ii) \ YOY'$ અક્ષ પર બે ભાગમાં કાપવામાં આવે છે. ધારો કે $f, f', f''$ એ અનુક્રમે મૂળ લેન્સની,પ્રથમ કિસ્સામાં દરેક અર્ધ ભાગની અને બીજા કિસ્સામાં દરેક અર્ધ ભાગની કેન્દ્રલંબાઈ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$6 \, cm$ જાડાઈ ધરાવતા કાચના સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8 \, cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12 \, cm$ અંતરે મળે છે. તો કાચનો વક્રીભવનાંક શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo