ચુંબકીય મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી એક ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ સમક્ષિતિજ સાથે $22^{\circ}$ ના ખૂણે નીચે તરફ નમેલો છે. તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.35 \; G$ છે. તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ($G$ માં) શોધો.

  • A
    $0.38$
  • B
    $0.74$
  • C
    $1.26$
  • D
    $1.52$

Explore More

Similar Questions

પૃથ્વીનું વિષુવવૃત્ત પરનું ચુંબકીય ક્ષેત્ર આશરે $0.4 \, G$ છે,તો પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ (આશરે) કેટલી હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6.4 \times 10^6 \, m$)

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હંમેશા એક સમક્ષિતિજ ઘટક હોય છે,સિવાય કે,અથવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ક્યાં શૂન્ય રહે છે?

પૃથ્વીની સપાટી પરના બિંદુ $A$ આગળ ડીપ કોણ (angle of dip) $\delta = +25^{\circ}$ છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ $B$ આગળ ડીપ કોણ $\delta = -25^{\circ}$ છે. આપણે એવું અર્થઘટન કરી શકીએ કે:

એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.36 \times 10^{-4} \ Wb/m^2$ છે. જો તે સ્થળે ડીપનો ખૂણો (angle of dip) $60^o$ હોય,તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $Wb/m^2$ માં આશરે કેટલો હશે?

Difficult
View Solution

ભારતમાં,દિલ્હી ખાતે મેગ્નેટિક ડેક્લિનેશન (મેગ્નેટિક વિચલન) . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo