એક ગુમ થયેલ હેલિકોપ્ટર આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક ક્રેશ થયું હોવાનું નોંધાયું છે. આકૃતિમાં દર્શાવેલ તળાવની અંદર તે ક્રેશ થયું હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $1$/$9$
  • B
    $1$/$6$
  • C
    $1$/$3$
  • D
    $5$/$27$

Explore More

Similar Questions

લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં $5$ શુક્રવાર હોય તેની સંભાવના .......... છે.

કોઈપણ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના ......... છે. ($/7$ માં)

જો હું સિક્કો $3$ વખત ઉછાળું અને દરેક વખતે છાપ (head) મળે,તો શું મારે $4$ થી વખત સિક્કો ઉછાળતી વખતે કાંટો (tail) આવવાની શક્યતા વધારે છે તેમ માનવું જોઈએ? તમારા જવાબના સમર્થનમાં કારણ આપો.

લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં $5$ મંગળવાર હોવાની સંભાવના ..... છે.

બે પાસાને એકસાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો તફાવત $2$ હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo