$900 \, nm$ તરંગલંબાઈ અને $100 \, W/m^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ કિરણપુંજને લંબ સપાટી પર આપાત થાય છે. એક સેકન્ડમાં કિરણપુંજને લંબ $1 \, cm^2$ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા કેટલી છે?

  • A
    $3 \times 10^{16}$
  • B
    $4.5 \times 10^{16}$
  • C
    $4.5 \times 10^{17}$
  • D
    $4.5 \times 10^{20}$

Explore More

Similar Questions

$\lambda$ તરંગલંબાઈ ધરાવતો એક ફોટોન સ્થિર રહેલા ઈલેક્ટ્રોન સાથે અથડાઈને પ્રકીર્ણન પામે છે. તરંગલંબાઈમાં થતો ફેરફાર $\Delta \lambda$ એ $\lambda$ કરતા ત્રણ ગણો છે અને પ્રકીર્ણન કોણ $\theta$ એ $60^o$ છે. ઈલેક્ટ્રોન જે ખૂણે પાછો ફેંકાય છે તે ખૂણો $\phi$ છે. $\tan \phi$ નું મૂલ્ય શોધો: (ઈલેક્ટ્રોનની ઝડપ પ્રકાશની ઝડપ કરતા ઘણી ઓછી છે)

ફોટોનનું અસરકારક દળ શોધવાનું સમીકરણ લખો.

$hv$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન ............ છે.

જ્યારે $X$-રે ફોટોન પ્રોટોન સાથે અથડાય છે,ત્યારે તેની આવૃત્તિ:

જો $E$ અને $P$ અનુક્રમે ફોટોનની ઉર્જા અને વેગમાન હોય,તો ફોટોનની તરંગલંબાઈ ઘટાડતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo