એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $10^5 \, V/m$ છે. જો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર $1 \, \mu C$ હોય,તો દરેક કેપેસિટર પ્લેટ પર લાગતું બળ ...... $N$ છે.

  • A
    $0.5$
  • B
    $0.05$
  • C
    $0.005$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટી (કેપેસિટન્સ) શેના વધારા સાથે વધે છે?

$a$ ક્ષેત્રફળ ધરાવતી ચાર સમાન પ્લેટો એકબીજાથી $d$ અંતરે રહેલી છે. જોડાણ નીચે મુજબ દર્શાવેલ છે. $P$ અને $Q$ વચ્ચેનું કેપેસિટન્સ કેટલું હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટર સીડી જેવી રચનાથી બનેલું છે, જેમાં દરેક સીડીનું પ્લેટ ક્ષેત્રફળ $A$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $b$, $3b$, અને $5b$ છે. આ ગોઠવણીનું કેપેસિટન્સ $\frac{ x }{15} \frac{\varepsilon_{0} A }{ b }$ છે. $x$ નું મૂલ્ય ............ છે.

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતી પાંચ વાહક સમાંતર પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. પ્લેટ નંબર $2$ અને $4$ ને તાર વડે જોડવામાં આવે છે,અને બિંદુ $A$ અને $B$ ની વચ્ચે $E$ emf ધરાવતો કોષ જોડવામાં આવે છે. કોષમાંથી વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ ક્ષેત્રફળ અને ક્રમિક અંતર $d$ ધરાવતી સાત સમાન પ્લેટો ગોઠવેલી છે. $P$ અને $Q$ વચ્ચે તંત્રનું અસરકારક કેપેસીટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo