એક કણ સમક્ષિતિજ સમતલમાં નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $20 \, cm$ છે. કણ પર લાગતું કેન્દ્રગામી બળ $10 \, N$ છે. તેની ગતિઊર્જા ........ $J$ છે.

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $2.0$
  • D
    $1.0$

Explore More

Similar Questions

ક્ષિતિજ સમાંતર $X-Y$ સમતલમાં વક્રમાર્ગે ગતિ કરતા કણનો વેગ સમય સાથે $\vec{v} = (2t\hat{i} + t^2\hat{j}) \ m/s$ મુજબ બદલાય છે. અહીં,$t$ સેકન્ડમાં છે. $t = 1 \ s$ સમયે:

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે,જેથી તેના પ્રારંભિક વેગનો ઉર્ધ્વ ઘટક $80\,m/s$ છે. તેનો ઉડ્ડયન સમય $T$ છે. $t=\frac{T}{4}$ સમયે તેના વેગનું મૂલ્ય આશરે $........\,m/s$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસી વર્તુળાકાર ખાંચમાં એક લીસી ઉભી દીવાલ છે. $m$ દળનો એક બ્લોક $v$ ઝડપ સાથે દીવાલની વિરુદ્ધ ગતિ કરે છે. નીચેનામાંથી કયો વક્ર દીવાલ દ્વારા બ્લોક પર લાગતા લંબબળ $(N)$ અને બ્લોકની ઝડપ $(v)$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

બે કણો $A$ અને $B$ એ $XY$ સમતલમાં ગતિ કરી રહ્યા છે. કણ $A$ એ $y = x$ સમીકરણવાળી રેખા પર ગતિ કરે છે,જ્યારે કણ $B$ એ $X$-અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેમના $X$-યામ હંમેશા સમાન રહે. જો કણ $B$ એ $3 \ m/s$ ની અચળ ઝડપથી ગતિ કરતો હોય,તો કણ $A$ ની ઝડપ કેટલી હશે?

એક પદાર્થને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta_1$ ખૂણે $K$ ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે વેગ સમક્ષિતિજ સાથે $\theta_2$ ખૂણો બનાવે ત્યારે પદાર્થની સ્થિતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo