એક કણ સમક્ષિતિજ $x-y$ સમતલમાં ચલ બળ $\overrightarrow{F} = (4x \hat{i} + 3y^2 \hat{j})$ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ $x-y$ સમતલમાં બિંદુ $(1, 2)$ થી બિંદુ $(2, 3)$ સુધી ગતિ કરે,તો ગતિઊર્જામાં થતો ફેરફાર............$J$ છે.

  • A
    $50.0$
  • B
    $12.5$
  • C
    $25$
  • D
    $0$

Explore More

Similar Questions

$1 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ તેની સ્થિતિ $x$ સાથે $F = x^3 - 3x \ N$ મુજબ સંબંધિત છે. તે $x = 1$ આગળ સ્થિર છે. $x = 3$ આગળ તેનો વેગ ......... $m/s$ હોઈ શકે.

Difficult
View Solution

સ્થાન-આધારિત બળ $F = 7 - 2x + 3x^2 \, N$ એ $2 \, kg$ દળ ધરાવતા નાના પદાર્થ પર લાગે છે અને તેને $x = 0$ થી $x = 5 \, m$ સુધી સ્થાનાંતરિત કરે છે. તો થયેલ કાર્ય જૂલમાં કેટલું હશે?

$0.1 \, kg$ દળ ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર સાથે બદલાતા બળને આધીન છે. જો તે $x = 0$ પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે,તો $x = 12 \, m$ પર તેનો વેગ .......... $m/s$ હશે.

એક કણ $x = 0$ થી $x = x_1$ સુધી $F = Cx$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.

આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવેલ છે. $x = 1 \; cm$ થી $x = 5 \; cm$ સુધી પદાર્થના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા અર્ગ (erg) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo