એક કણ $x-y$ સમતલમાં બળ $\vec{F}$ ની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનું રેખીય વેગમાન $\vec{P}(t) = \hat{i} \cos(kt) - \hat{j} \sin(kt)$ છે. જો $k$ અચળ હોય,તો $\vec{F}$ અને $\vec{P}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{6}$
  • C
    $\frac{\pi}{4}$
  • D
    $\frac{\pi}{3}$

Explore More

Similar Questions

એક સ્ત્રી $500\,g$ દળ ધરાવતી વસ્તુને $25\,ms^{-1}$ ની ઝડપે ફેંકે છે.
$(a)$ વસ્તુને આપવામાં આવેલ આઘાત (Impulse) કેટલો છે?
$(b)$ જો વસ્તુ દીવાલ સાથે અથડાય અને મૂળ ઝડપ કરતાં અડધી ઝડપે પાછી ફેંકાય (rebound),તો વસ્તુના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે?

જ્યારે રાઈફલમાંથી ગોળી છોડવામાં આવે છે, ત્યારે તેનો વેગમાન $20 \,kg \cdot m/s$ થાય છે. જો ગોળીનો વેગ $1000 \,m/s$ હોય, તો તેનું દળ કેટલું હશે?

એક $2 \ kg$ નો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ લાગે છે. $3 \ s$ માં બળ દ્વારા થયેલું કુલ કાર્ય શોધો. ($J$ માં)

બળ-સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે?

જો તંત્રનું અંતિમ વેગમાન તેના પ્રારંભિક વેગમાન જેટલું હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo