$m$ દળનો એક કણ $3m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોલીય કવચના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. કવચની સપાટી પર ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $-\frac{Gm}{R}$
  • B
    $-\frac{3Gm}{R}$
  • C
    $-\frac{4Gm}{R}$
  • D
    $-\frac{2Gm}{R}$

Explore More

Similar Questions

ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા એટલે શું? શૂન્ય સ્થિતિ ઊર્જા એટલે શું?

$m$ અને $9 m$ દળ ધરાવતા બે પદાર્થોને $R$ અંતરે મૂકવામાં આવ્યા છે. પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય થાય છે,ત્યાં ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે? ($G=$ ગુરુત્વાકર્ષણનો અચળાંક)

$50 \, \text{kg}$ દળ ધરાવતા પદાર્થને $100 \, \text{kg}$ દળ અને $50 \, \text{m}$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોલીય કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી $25 \, \text{m}$ અંતરે આવેલા બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન $V \, \text{J/kg}$ હોય,તો $V$ નું મૂલ્ય શોધો.

$M$ દળ ધરાવતા ચાર કણો $L$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા છે. આ તંત્રને કારણે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે?

$m$ દળના પદાર્થોને $x$-અક્ષ પર $x = 1, x = 2, x = 4, x = 8, \dots$ સ્થાનો પર મૂકવામાં આવ્યા છે. ઉદ્ગમબિંદુ $x = 0$ આગળ ગુરુત્વસ્થિતિમાન કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo