એક કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળના સમતલમાં કયા બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન સંરક્ષિત રહેશે?

  • A
    વર્તુળનું કેન્દ્ર
  • B
    વર્તુળના પરિઘ પર
  • C
    કેન્દ્ર સિવાય વર્તુળની અંદર
  • D
    વર્તુળની બહાર

Explore More

Similar Questions

જો રેખાઓની જોડી $ax^2 + 2hxy + by^2 = 0$ માં એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો હોય,તો $8h^2$ બરાબર શું થાય ($ab$ માં)?

આપેલ ચાર્ટમાં "y" શું દર્શાવે છે?

$1\,m$ લાંબી દોરી તેના છેડે જોડાયેલ $300\,Hz$ ના વાઇબ્રેટર દ્વારા દોલન કરે છે. દોરી $3$ વિભાગોમાં કંપન કરે છે. દોરીમાં લંબગત તરંગોની ઝડપ .... $m/s$ છે.

ઉપવલય $x^2+4y^2-2x+20y=0$ ની જીવાનું મધ્યબિંદુ $(2, -4)$ છે. તો જીવાનું સમીકરણ શોધો.

નીચેની સંક્રાંતિ ધાતુ આયનોની શ્રેણીમાંથી,કઈ શ્રેણીમાં તમામ ધાતુ આયનો $3d^2$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo