એક નવા શહેરમાં આવેલ મુસાફર સ્ટેશનથી $10 \;km$ દૂર સીધા રસ્તા પર આવેલા હોટલ પર જવા માંગે છે. એક બેઈમાન ટેક્સી ડ્રાઈવર તેને $23 \;km$ લાંબા વાંકાચૂકા રસ્તે લઈ જાય છે અને $28 \;min$ માં હોટલ પહોંચાડે છે. તો
$(a)$ ટેક્સીની સરેરાશ ઝડપ,
$(b)$ સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને સમાન છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) કુલ કાપેલું અંતર $= 23 \;km$.
લાગતો કુલ સમય $= 28 \;min = \frac{28}{60} \;h$.
$\therefore$ ટેક્સીની સરેરાશ ઝડપ $= \frac{\text{કુલ કાપેલું અંતર}}{\text{લાગતો કુલ સમય}} = \frac{23}{(28/60)} \approx 49.29 \;km/h$.
$(b)$ સ્થાનાંતર $= 10 \;km$ (સ્ટેશન અને હોટલ વચ્ચેનું સીધું અંતર).
$\therefore$ સરેરાશ વેગ $= \frac{\text{સ્થાનાંતર}}{\text{લાગતો કુલ સમય}} = \frac{10}{(28/60)} \approx 21.43 \;km/h$.
અહીં કુલ કાપેલું અંતર એ સ્થાનાંતરના મૂલ્ય કરતા વધારે હોવાથી,સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન નથી.

Explore More

Similar Questions

એક બિંદુએ કુલ અંતરનો અડધો ભાગ $v_0$ વેગથી કાપ્યો છે. બાકીનું અંતર અડધા સમય માટે $v_1$ વેગથી અને બાકીના અડધા સમય માટે $v_2$ વેગથી કાપ્યું છે. ગતિના સમગ્ર સમયગાળા દરમિયાન બિંદુનો સરેરાશ વેગ કેટલો હશે?

નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
$(a)$ જો ગતિ સુરેખ ન હોય,તો પથલંબાઈ = સ્થાનાંતરનું મૂલ્ય.
$(b)$ સ્ટોપિંગ અંતર એ પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હોય છે.
$(c)$ જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ એટલે દરેક ઝડપોની સરેરાશ.
$(d)$ સ્થાન-સમયના આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ એ ગતિમાન પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે.

એક મેટ્રો ટ્રેન સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને $5 \, s$ માં $108 \, km/h$ નો વેગ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે અચળ વેગથી ગતિ કરે છે અને $45 \, m$ અંતર કાપ્યા પછી સમાન પ્રતિપ્રવેગ સાથે સ્થિર થાય છે. જો કુલ કાપેલું અંતર $395 \, m$ હોય,તો મુસાફરીનો કુલ સમય ....... $s$ છે.

એક મોટરબાઈક સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે, $0.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે $10 \,m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે, આ અચળ વેગ સાથે $10 \,km$ અંતર કાપે છે અને ત્યારબાદ $0.2 \,m/s^2$ ના અચળ પ્રતિપ્રવેગ સાથે અટકી જાય છે. મુસાફરીનો કુલ સમય કેટલો છે ($\,s$ માં)?

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ માટે ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થનો સરેરાશ પ્રવેગ .......... $m/s^2$ હોઈ શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo