એક વ્યક્તિ સાદા માઇક્રોસ્કોપ તરીકે લેન્સનો ઉપયોગ કરીને શું જુએ છે?

  • A
    ઉલટું આભાસી પ્રતિબિંબ
  • B
    ઉલટું વાસ્તવિક મોટું પ્રતિબિંબ
  • C
    ચત્તું આભાસી પ્રતિબિંબ
  • D
    ચત્તું વાસ્તવિક મોટું પ્રતિબિંબ

Explore More

Similar Questions

સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હોય છે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી $30$ છે. તેના આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \, cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાતું હોય,તો ઓબ્જેક્ટિવ દ્વારા ઉત્પન્ન થતી મોટવણી કેટલી હશે?

એક વિદ્યાર્થી $100$ ના મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ દ્વારા માનવ વાળની જાડાઈ માપે છે. તે $20$ અવલોકનો કરે છે અને માલૂમ પડે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્યક્ષેત્રમાં વાળની સરેરાશ પહોળાઈ $3.5 \; mm$ છે. તો વાળની જાડાઈનું અનુમાન ($mm$ માં) કેટલું હશે?

સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે?

$1\,mm^2$ માપના ચોરસમાં વિભાજિત કાર્ડ શીટને $9\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ (મેગ્નિફાઈંગ ગ્લાસ) દ્વારા $9\,cm$ ના અંતરેથી જોવામાં આવે છે. લેન્સની કોણીય મોટવણી (મેગ્નિફાઈંગ પાવર) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo