$8 \ eV$ ઉર્જા ધરાવતો ફોટોન $1.6 \times 10^{15} \ Hz$ થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ($eV$ માં) કેટલી હશે? ($h = 6 \times 10^{-34} \ J \cdot s$ અને $1 \ eV = 1.6 \times 10^{-19} \ J$ લો)

  • A
    $2$
  • B
    $6$
  • C
    $1.6$
  • D
    $1.2$

Explore More

Similar Questions

$5000 \, Å$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની તીવ્રતા $I$ માટે, ફોટોઈલેક્ટ્રોન સંતૃપ્ત પ્રવાહ $0.40 \, μA$ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ $1.36 \, V$ છે. ધાતુનું વર્ક ફંક્શન ........... $eV$ છે.

સિલ્વર માટે ફોટોઈલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગલંબાઈ $\lambda_{0}$ છે. $\lambda$ $(\lambda < \lambda_{0})$ જેટલી આપાત તરંગલંબાઈ દ્વારા સિલ્વરની સપાટી પરથી ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે?

આર્ગોન લેસર દ્વારા $488 \;nm$ તરંગલંબાઇનો પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસર માટે થાય છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય છે, ત્યારે ફોટોઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ (કટ-ઓફ) પોટેન્શિયલ $0.38 \;V$ છે. ઉત્સર્જક જે પદાર્થનો બનેલો છે તેનું વર્ક ફંક્શન ($eV$ માં) શોધો.

જ્યારે એક પ્રકાશસંવેદનશીલ પદાર્થને $3.1 \ eV$ ઊર્જા ધરાવતા ફોટોન વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ $1.7 \ V$ છે. જ્યારે તે જ પ્રકાશસંવેદનશીલ પદાર્થને $2.5 \ eV$ ઊર્જા ધરાવતા ફોટોન વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($V$ માં)?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $4.8 eV$ ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન $10^5$ ફોટોન પ્રતિ સેકન્ડના દરે કરે છે. આ ફોટોન $2.8 eV$ વર્ક ફંક્શન અને $9 mm$ ત્રિજ્યા ધરાવતા ફોટો-સેન્સિટિવ ગોળા પર આપાત થાય છે. ગોળો શરૂઆતમાં તટસ્થ છે અને ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનને તરત જ દૂર કરવામાં આવે છે. કેટલા સમય પછી ફોટો-ઇલેક્ટ્રિક ઉત્સર્જન અટકી જશે ($s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo