$132 \, cm$ લાંબા તારના ટુકડાને ક્રમશઃ સમબાજુ ત્રિકોણ,ચોરસ,નિયમિત ષટ્કોણ અને વર્તુળના આકારમાં વાળવામાં આવે છે. તો,કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે?

  • A
    સમબાજુ ત્રિકોણ
  • B
    ચોરસ
  • C
    વર્તુળ
  • D
    નિયમિત ષટ્કોણ

Explore More

Similar Questions

જો ચોરસની બાજુમાં $50 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં થતો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)?

એક ચોરસ અને એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ સમાન છે. જો ચોરસનો વિકર્ણ $12 \sqrt{2} \text{ cm}$ હોય,તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $5: 3$ છે. જો ખેતરમાં ખેતી કરવાનો ખર્ચ $25$ પૈસા પ્રતિ ચોરસ મીટર લેખે ₹ $6000$ થતો હોય,તો ખેતરના પરિમાણો શોધો.

Difficult
View Solution

જો અર્ધવર્તુળાકાર કોણમાપકની પરિમિતિ $36 \, cm$ હોય,તો તેનો વ્યાસ ...... $cm$ છે?

જો એક લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે $50 \%$ અને $20 \%$ નો વધારો કરવામાં આવે,તો નવું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળના કેટલા ગણું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo