$150 \ g$ દળ ધરાવતો ક્રિકેટનો દડો $20 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે,જેને એક ખેલાડી પકડે છે. જો આ કેચ કરવાની પ્રક્રિયા $0.1 \ s$ માં પૂર્ણ થાય,તો દડા દ્વારા ખેલાડીના હાથ પર લાગતા બળનું મૂલ્ય .......... $N$ છે.

  • A
    $150$
  • B
    $3$
  • C
    $30$
  • D
    $300$

Explore More

Similar Questions

$0.1 \, kg$ દળનો એક દડો $30 \, m/s$ ની ઝડપે આવીને બેટ સાથે અથડાય છે અને વિરુદ્ધ દિશામાં $40 \, m/s$ ની ઝડપે પાછો ફરે છે. તો આઘાત (impulse) શોધો. (અંતિમ વેગને ધન લો.)

$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળું પાણીનું એક તીવ્ર ઝરણું દિવાલને દોરેલ લંબ સાથે $\theta$ કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે અને સ્થિતિસ્થાપક રીતે પાછું ફરે છે. જો પાણીની ઘનતા $\rho$ હોય અને વેગ $v$ હોય,તો દિવાલ પર લાગતું બળ કેટલું હશે?

બળનો આઘાત (Impulse) એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

એક બંદૂક બુલેટ પર $F = (100 - 0.5 \times 10^{5} t) \ N$ જેટલું બળ લગાડે છે. બુલેટ $400 \ m/s$ ની ઝડપ સાથે બહાર આવે છે. તો બુલેટ પરનું બળ શૂન્ય થાય ત્યાં સુધી લાગતો આઘાત (Impulse) શોધો ($N \cdot s$ માં).

જ્યારે રાઈફલમાંથી ગોળી છોડવામાં આવે છે, ત્યારે તેનો વેગમાન $20 \,kg \cdot m/s$ થાય છે. જો ગોળીનો વેગ $1000 \,m/s$ હોય, તો તેનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo