$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $\frac{a}{2}$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $q$ મૂકવામાં આવ્યો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\frac{q}{\epsilon_0}$
  • B
    $\frac{q}{\pi \epsilon_0}$
  • C
    $\frac{q}{4 \epsilon_0}$
  • D
    $\frac{q}{6 \epsilon_0}$

Explore More

Similar Questions

વિદ્યુત ફ્લક્સનો એકમ શું છે?

સાચું વિધાન પસંદ કરો.
$(1)$ બળ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ આપેલ બિંદુ આગળ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે.
$(2)$ બળ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલ લંબ એ આપેલ બિંદુ આગળ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે.
$(3)$ બળની વિદ્યુત રેખાઓ ઋણ વિદ્યુતભાર થી શરૂ કરીને ધન વિદ્યુતભાર પર પૂર્ણ થાય છે.
$(4)$ બળની વિદ્યુત રેખાઓ ધન વિદ્યુતભાર થી શરૂ કરીને ઋણ વિદ્યુતભાર પર પૂર્ણ થાય છે.

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા '$a$' બાજુવાળા ઘનનો વિચાર કરો. તે ત્રણ નિશ્ચિત બિંદુવત વિદ્યુતભારોથી ઘેરાયેલો છે: $(0, -a/4, 0)$ પર $(-q)$,$(0, 0, 0)$ પર $(+3q)$ અને $(0, a/4, 0)$ પર $(-q)$. સાચો વિકલ્પ પસંદ કરો.

$R$ ત્રિજ્યા ધરાવતું ગાઉસીયન પૃષ્ઠ $Q$ જેટલો વિદ્યુતભાર ઘેરે છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો બહાર નીકળતું વિદ્યુત ફલક્સ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo