એક બિંદુવત પદાર્થને અંતર્ગોળ અરીસાથી $10\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે અને તેનું વાસ્તવિક પ્રતિબિંબ $20\,cm$ ના અંતરે રચાય છે. જો પદાર્થને અરીસાની તરફ $0.1\,cm$ ખસેડવામાં આવે,તો પ્રતિબિંબ આશરે કેટલું ખસશે?

  • A
    અરીસાથી દૂર $0.4\,cm$
  • B
    અરીસાની તરફ $0.4\,cm$
  • C
    અરીસાથી દૂર $0.8\,cm$
  • D
    અરીસાની તરફ $0.8\,cm$

Explore More

Similar Questions

$xy + 2x + 2y + 4 = 0$ અને $x + y + 2 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

નીચેનામાંથી કયો કેટાયન બોરેક્સ બીડ કસોટી આપી શકતો નથી?

પાણીમાં આલ્કલાઇન અર્થ ધાતુના સલ્ફેટ સંયોજનોની દ્રાવ્યતાનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે?

આંતરિક ત્રિજ્યા $r$,બાહ્ય ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક સમાન વલયાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક ધાતુ $M$ અને તેના સંયોજન પ્રતિક્રિયાઓની શ્રેણીમાં નીચે મુજબના અવલોકનક્ષમ ફેરફારો આપી શકે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo