$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $30 \, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

  • A
    અનંત અંતરે
  • B
    મુખ્ય કેન્દ્ર પર
  • C
    ધ્રુવ પર
  • D
    અરીસાની પાછળ $15 \, cm$ અંતરે

Explore More

Similar Questions

બોરેક્સ બીડ કસોટીમાં મણકાનો રંગ મુખ્યત્વે કોના નિર્માણને કારણે હોય છે?

જ્યારે એક ઇન્ડક્ટર કોઈલમાંથી $i$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $U$ જેટલી ઉર્જા સંગ્રહિત કરે છે અને $P$ ના દરે ઉર્જાનો વ્યય કરે છે. જ્યારે આ કોઈલને શૂન્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે ત્યારે સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો હશે?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલમાં $220 ~V$ પર $5 ~A$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $2200 ~V$ હોય અને $50 \%$ પાવરનો વ્યય થતો હોય,તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($~A$ માં)?

$Ce^{+3}, La^{+3}, Pm^{+3}$ અને $Yb^{+3}$ ને તેમની આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો.

$0.1 \,kg$ અને $0.4 \,kg$ દળ ધરાવતા બે પદાર્થો અનુક્રમે $1 \,m/s$ અને $0.1 \,m/s$ ના વેગથી એકબીજા તરફ ગતિ કરે છે. અથડામણ પછી તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે. $10 \,s$ માં સંયુક્ત દળ .......... $m$ અંતર કાપશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo