એક કિરણ નાના ખૂણાવાળા પ્રિઝમ (પ્રિઝમનો ખૂણો $A$ છે) ની એક સપાટી પર $i$ આપાતકોણે આપાત થાય છે અને સામેની સપાટીમાંથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય,તો આપાતકોણ લગભગ કેટલો હશે?

  • A
    $\frac{\mu A}{2}$
  • B
    $\frac{A}{2\mu}$
  • C
    $\frac{2A}{\mu}$
  • D
    $\mu A$

Explore More

Similar Questions

એક પ્રિઝમ અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. પ્રકાશનું સમાંતર કિરણપુંજ પ્રિઝમની એક સપાટી પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ માપવામાં આવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે? પ્રિઝમનો વક્રીભવનકારક કોણ $60^{\circ}$ છે. જો પ્રિઝમને પાણીમાં (વક્રીભવનાંક $1.33$) મૂકવામાં આવે,તો પ્રકાશના સમાંતર કિરણપુંજ માટે લઘુત્તમ વિચલનનો નવો કોણ શોધો.

$30^{\circ}$ ના પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. $60^{\circ}$ ના ખૂણે આપાત થતું પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ પાછું ખેડે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

એક સમબાજુ પ્રિઝમ માટે આપાતકોણ $45^{\circ}$ છે. પ્રિઝમની અંદરનો કિરણ પાયાને સમાંતર રહે તે માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ?

પ્રિઝમનો વક્રીભૂત કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot (A / 2)$ છે. પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

જો પ્રિઝમનો કોણ $60^{\circ}$ હોય અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા $^{\circ}$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo