એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે. જો કક્ષાની ત્રિજ્યામાં $1\%$ નો ઘટાડો કરવામાં આવે,તો તેની ઝડપ

  • A
    $1\%$ વધશે
  • B
    $0.5\%$ વધશે
  • C
    $1\%$ ઘટશે
  • D
    $0.5\%$ ઘટશે

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈએ (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે) ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે? (જ્યાં $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે)

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. તેની ઝડપ

સમાન દળ ધરાવતા બે ઉપગ્રહો $A$ અને $B$ એક ગ્રહની આસપાસ અનુક્રમે $3R$ અને $5R$ ની ઊંચાઈએ ભ્રમણ કરે છે. સાચું વિધાન પસંદ કરો.

ઉપગ્રહ સ્થિર દેખાય તે માટે કઈ શરતો જરૂરી છે? ભૂસ્થિર ઉપગ્રહના પરિભ્રમણની દિશા કઈ છે?

એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $1000 \,km$ ની ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં મૂકવામાં આવ્યો છે. મિનિટમાં ઉપગ્રહનો આવર્તકાળ આશરે કેટલો હશે? (પૃથ્વીનું દળ $= 6 \times 10^{24} \,kg$, પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^6 \,m$, $G = 6.67 \times 10^{-11} \,Nm^2 \,kg^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo