સ્થિર લિફ્ટની છત પરથી લટકતા સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. જ્યારે લિફ્ટ અચળ વેગથી નીચે તરફ ગતિ કરે છે,ત્યારે આવર્તકાળ $T_2$ હોય,તો

  • A
    $T_2 = \infty$
  • B
    $T_2 = T_1$
  • C
    $T_2 < T_1$
  • D
    $T_2 > T_1$

Explore More

Similar Questions

$\rho_{He}$ ઘનતા ધરાવતા હિલિયમથી ભરેલો એક હલકો ફુગ્ગો $L$ લંબાઈની હલકી દોરી સાથે બાંધેલો છે. આ દોરી જમીન સાથે બાંધેલી છે, જે એક "ઊંધું" સાદું લોલક બનાવે છે (આકૃતિ). જો ફુગ્ગાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાંથી થોડો સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો તેની ગતિનો આવર્તકાળ કેટલો હશે? હવાની ઘનતા $\rho_{air}$ લો. ધારો કે હવા ફુગ્ગા પર ઉત્પ્લાવક બળ લગાડે છે પરંતુ તેની ગતિને અન્ય કોઈ રીતે અસર કરતી નથી.

સાદા લોલકના પ્રયોગનો ઉપયોગ કરીને, તેના આવર્તકાળ $T$ ને માપીને $g$ નક્કી કરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ લોલકની લંબાઈ $L$ અને આવર્તકાળ $T$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

સાદા લોલકની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતાં $3$ ગણી કરવામાં આવે છે. જો $T$ તેનો મૂળ આવર્તકાળ હોય,તો નવો આવર્તકાળ કેટલો થશે?

જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈ $0.1\, \%$ વધે,તો પ્રતિ દિવસ સમયમાં થતી ભૂલ કેટલી હશે? (સેકન્ડમાં)

પૃથ્વી પર સેકન્ડ લોલકની લંબાઈ $1 \,m$ છે. જો ગ્રહનું દળ અને વ્યાસ પૃથ્વી કરતા બમણા હોય, તો તે ગ્રહ પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo