સાદા લોલકના પ્રયોગનો ઉપયોગ કરીને, તેના આવર્તકાળ $T$ ને માપીને $g$ નક્કી કરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ લોલકની લંબાઈ $L$ અને આવર્તકાળ $T$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

બે લોલકની આવૃત્તિઓનો ગુણોત્તર $2 : 3$ છે,તો તેમની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો તેની લંબાઈમાં $21\%$ નો વધારો કરવામાં આવે,તો તેના આવર્તકાળમાં કેટલા ટકા વધારો થશે?

Difficult
View Solution

હવામાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલક પાણીમાં હોય અને સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે,તો તેનો આવર્તકાળ $t$ છે. $\frac{T}{t}$ નું મૂલ્ય શોધો [બોબની ઘનતા $\frac{5000}{3} \ kg \ m^{-3}$ અને પાણીની ઘનતા $1000 \ kg \ m^{-3}$ છે].

ધાતુના ગોળાવાળા એક સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. હવે આ ગોળાને એક અશ્યાન (non-viscous) પ્રવાહીમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહીની ઘનતા ધાતુની ઘનતા કરતા $1/4$ ગણી હોય,તો તે જ લોલકનો નવો આવર્તકાળ ........... થશે.

એક સાદા લોલકના નાના દોલનનો આવર્તકાળ $T$ છે. પ્રવાહીની ઘનતા અને લોલકના ગોળાની ઘનતાનો ગુણોત્તર $\rho$ $(\rho < 1)$ છે. જ્યારે ગોળાને પ્રવાહીમાં ડુબાડવામાં આવે,ત્યારે તેના નાના દોલનનો નવો આવર્તકાળ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo