$1.5 \ m$ લંબાઈ અને $4.0 \ cm$ વ્યાસ ધરાવતા સોલેનોઈડમાં પ્રતિ $cm$ $10$ આંટા છે. તેમાંથી $5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઈડની અંદર તેની અક્ષ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

  • A
    $2\pi \times 10^{-3} \ T$
  • B
    $2\pi \times 10^{-5} \ T$
  • C
    $4\pi \times 10^{-2} \ G$
  • D
    $2\pi \times 10^{-5} \ G$

Explore More

Similar Questions

એક અનંત લંબાઈના, સીધા અને પાતળી દીવાલવાળા પાઇપમાં વિદ્યુતપ્રવાહ $i$ વહે છે, તો,

એક ટોરોઇડના કોરની આંતરિક ત્રિજ્યા $r_1$ અને બાહ્ય ત્રિજ્યા $r_2$ છે,જેની આસપાસ $N$ આંટા ધરાવતો તાર વીંટાળેલો છે. જો તારમાં વહેતો પ્રવાહ $I$ હોય,તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $(\mu_0 = \text{મુક્ત અવકાશની પરમિયેબિલિટી})$

$20 \ cm$ ની સરેરાશ ત્રિજ્યા ધરાવતા કોરવાળા ટોરોઇડમાંથી $5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો કોર પર વાહક તારના $4000$ આંટા વીંટાળવામાં આવ્યા હોય,તો ટોરોઇડના કોરની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? [મુક્ત અવકાશની પરમિએબિલિટી $= 4 \pi \times 10^{-7} \ T \cdot m/A$]

એક ટોરોઇડમાં આયર્ન કોર છે જેનું આંતરિક ચુંબકીય ક્ષેત્ર $10 \pi \text{ mT}$ છે,જ્યારે $1500 \text{ turns/m}$ ના વાઇન્ડિંગમાં પ્રવાહ $10 \text{ A}$ છે. મેગ્નેટાઇઝેશનને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર શોધો $(\mu_0 = 4 \pi \times 10^{-7} \text{ H m}^{-1})$.

$80 \, cm$ લંબાઈ અને $3 \, cm$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં $10 \, A$ પ્રવાહ પસાર કરતાં $0.2 \, T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો સોલેનોઈડમાં વપરાયેલા તારની કુલ લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo