ઇવિસેરેશન (સ્વયં-છેદન/Autotomy) ની વિશેષતા શેમાં જોવા મળે છે?

  • A
    મેરુદંડી (Chordata)
  • B
    શૂળત્વચી (Echinodermata)
  • C
    નુપૂરક (Annelida)
  • D
    કોષ્ઠાંત્રી (Coelenterata)

Explore More

Similar Questions

શૂળત્વચી (Echinodermata) સમુદાયમાં જલવાહકતંત્રની ઉત્પત્તિ શેમાંથી થાય છે?

કયા સજીવનું શરીર પાંચ ભુજાઓમાં વિભાજિત હોય છે?

આ સમુદાયના પુખ્ત પ્રાણીઓ અરીય સંમિતિ ધરાવે છે; પરંતુ તેના ડિંભ (larva) દ્વિપાર્શ્વ સંમિતિ દર્શાવે છે.

શૂળત્વચીઓમાં પ્રચલન માટેના અંગો . . . . . . છે.

ઈકાઈનોડર્મેટાના કયા વર્ગમાં આધાર સાથે જોડાવા માટે વૃંત (stalk) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo