$1\,cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનું સ્થિતિમાન $8000\,V$ છે,તો તેની સપાટી પાસે ઉર્જા ઘનતા કેટલી હશે?

  • A
    $64 \times 10^5\,J/m^3$
  • B
    $8 \times 10^3\,J/m^3$
  • C
    $32\,J/m^3$
  • D
    $2.83\,J/m^3$

Explore More

Similar Questions

એક વાન ડી ગ્રાફ જનરેટરમાં ધાતુના ગોળાકાર કવચનો ઇલેક્ટ્રોડ તરીકે ઉપયોગ થાય છે જેનું સ્થિતિમાન $15 \times 10^6 \,V$ છે. જો આસપાસના માધ્યમની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $5 \times 10^7 \,V/m$ હોય, તો કવચનો વ્યાસ કેટલો હશે ($\,cm$ માં)?

વિધાન $(A)$: જ્યારે કોઈ બિંદુવત વિદ્યુતભાર બીજા વિદ્યુતભારની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે સ્થિત-વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હોય છે.
કારણ $(R)$: બળ અને સ્થાનાંતર સદિશોનો અદિશ ગુણાકાર (dot product) કાર્ય આપે છે.

$+10\,\mu C, +5\,\mu C, -3\,\mu C$ અને $+8\,\mu C$ ના વિદ્યુતભારોને $\sqrt{2}\,m$ બાજુ ધરાવતા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે?

$64$ પારોના ટીપાં,જે દરેક $10\,V$ ના સ્થિતિમાન પર ભારિત છે,તેમને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે. આ મોટા ટીપાનું સ્થિતિમાન .......$V$ હશે (ધારો કે બધા ટીપાં ગોળાકાર છે).

$r$ અને $R$ $(r < R)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા વાહક ગોળાઓ દર્શાવેલ છે. બહારના કવચ પરનો વિદ્યુતભાર $Q$ છે. અંદરના ગોળાને કેટલો વિદ્યુતભાર $q$ આપવો જોઈએ જેથી કેન્દ્રથી $x$ $(x > R)$ અંતરે આવેલા કોઈપણ બિંદુ $P$ પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo