$l$ બાજુવાળી એક ચોરસ લૂપને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં એવી રીતે રાખવામાં આવી છે કે જેથી તેનું સમતલ $\vec{B}$ સાથે $\alpha$ ખૂણો બનાવે. લૂપમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. આ સ્થિતિમાં લૂપ પર લાગતું ટોર્ક કેટલું હશે?

  • A
    $B i l^2$
  • B
    $B i l^2 \sin \alpha$
  • C
    $B i l^2 \cos \alpha$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

એક વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ગૂંચળું એવી રીતે ગોઠવાશે કે જેથી તેનું સમતલ

$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક વર્તુળાકાર પ્રવાહ લૂપ બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં કોઈ પણ દિશામાં છે. લૂપને તેના સમતલને લંબ અક્ષની આસપાસ $30^{\circ}$ જેટલું ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

વિદ્યુત પ્રવાહ ધરાવતી કોઈલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,તો

$4\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાં $50$ આંટા છે. આ કોઈલમાં $2\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $0.1\, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેને સંતુલન સ્થિતિમાંથી $180^\circ$ જેટલું ફેરવવા માટે કરવું પડતું કાર્ય ........ $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo