એક પથ્થરને $100 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી નીચે પડવા દેવામાં આવે છે અને તે જ સમયે બીજા એક પથ્થરને જમીન પરથી $25 \ m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બંને પથ્થરો ......... $s$ પછી મળશે.

  • A
    $4$
  • B
    $0.4$
  • C
    $0.04$
  • D
    $40$

Explore More

Similar Questions

મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા પ્રથમ $5 \ m$, બીજા $5 \ m$ અને ત્રીજા $5 \ m$ અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

જો એક દડાને $45 \,m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવે,તો ઊંચાઈના વિધેય તરીકે વેગનો આલેખ કેવો હશે? ($g = 10 \,m/s^2$ લો)

એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય ઉપર જતી વખતે $t_{1}$ અને નીચે આવતી વખતે $t_{2}$ છે. તો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હશે? (જ્યાં $g$ એ ગુરુત્વપ્રવેગ છે.)

$0.5 \; kg$ દળનો એક દડો $10 \; m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. જમીનથી તે ઊંચાઈ,જ્યાં વેગનું મૂલ્ય ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય જેટલું થાય,તે $\dots \; m$ છે. ($g = 10 \; m/s^2$ લો).

એક પથ્થર ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરે છે. તે પ્રથમ $5 \ s$,પછીની $5 \ s$ અને ત્યારબાદની $5 \ s$ માં અનુક્રમે $h_1, h_2$ અને $h_3$ અંતર કાપે છે. $h_1, h_2$ અને $h_3$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo