$8\, L$ કદ ધરાવતા પાત્રમાં $300\, K$ તાપમાને અને $2\, atm$ દબાણે આદર્શ વાયુ ભરેલો છે. જો તાપમાન અચળ રહેતું હોય,તો દબાણ $125\, kPa$ થાય ત્યાં સુધી વાયુને બહાર નીકળવા દેવામાં આવે છે. બહાર નીકળેલા વાયુના મોલની સંખ્યા શોધો.

  • A
    $0.24$
  • B
    $1.54$
  • C
    $0.87$
  • D
    $1.21$

Explore More

Similar Questions

એક પાત્ર જે $100 \,atm$ નું દબાણ સહન કરી શકે છે, તેમાં $27^{\circ} C$ તાપમાને $20 \,atm$ દબાણ સુધી હાઇડ્રોજન ભરવામાં આવે છે। જો પાત્રને ગરમ કરવામાં આવે, તો જે તાપમાને તે ફાટી જશે તે તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

એક ગ્રામ મોલ વાયુ માટે,સમીકરણ $PV = RT$ માં $R$ નું મૂલ્ય આશરે ...... $cal/K$ છે.

$27^{\circ}C$ તાપમાને વાયુનું કદ $V$ છે. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થશે?

$30 \, L$ કદના સિલિન્ડરમાં ઓક્સિજનનું પ્રારંભિક ગેજ દબાણ $15 \, atm$ અને તાપમાન $27^{\circ}C$ છે. સિલિન્ડરમાંથી અમુક ઓક્સિજન બહાર નીકળી જાય છે ત્યારે ગેજ દબાણ $11 \, atm$ અને તાપમાન $17^{\circ}C$ થઈ જાય છે. સિલિન્ડરમાંથી બહાર આવેલા ઓક્સિજનનું દળ ........ $kg$ થશે. ($R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$,$O_2$ નું આણ્વીય દળ $= 32 \, g/mol$)

એક બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ અને તાપમાન અનુક્રમે $720 \, kPa$ અને $40^\circ C$ છે. જો વાયુનો $\frac{1}{4}$ ભાગ પાત્રમાંથી બહાર કાઢવામાં આવે અને બાકી રહેલા વાયુનું તાપમાન વધારીને $353^\circ C$ કરવામાં આવે,તો વાયુનું અંતિમ દબાણ ....... $kPa$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo