$36 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસા વડે વસ્તુના કદ કરતાં ત્રણ ગણું આભાસી પ્રતિબિંબ મેળવવામાં આવે છે. અરીસાથી વસ્તુનું અંતર ........ $cm$ છે.

  • A
    $5$
  • B
    $12$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે એક પદાર્થ મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ પદાર્થ કરતાં બમણા કદનું છે. જો પ્રતિબિંબ આભાસી હોય,તો પદાર્થનું સ્થાન ...... $cm$ અંતરે હશે.

Difficult
View Solution

$30\; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કેટલા અંતરે ($cm$ માં) મૂકવી જોઈએ જેથી તેની વસ્તુ કરતાં ત્રણ ગણી મોટી વાસ્તવિક પ્રતિબિંબ મળે?

અરીસાની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવેલ વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ ચત્તું (erect) ક્યારે હશે?
$(a)$ વસ્તુ વાસ્તવિક છે અને પ્રતિબિંબ વાસ્તવિક છે.
$(b)$ વસ્તુ આભાસી છે અને પ્રતિબિંબ આભાસી છે.
$(c)$ વસ્તુ વાસ્તવિક છે અને પ્રતિબિંબ આભાસી છે.
$(d)$ વસ્તુ આભાસી છે અને પ્રતિબિંબ વાસ્તવિક છે.

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $25 \, cm$ અંતરે $3 \, cm$ બાજુવાળી તારની ચોરસ ફ્રેમ મૂકેલી છે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ........ $cm^2$ થાય.

Difficult
View Solution

એક બિંદુવત ઉદગમ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $x < f$ અંતરે રહેલું છે. $t = 0$ સમયે,બિંદુવત ઉદગમ અરીસાથી દૂર અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. નીચેનામાંથી કયો આલેખ અરીસાના ધ્રુવ અને ઉદગમ વચ્ચેના અંતર $x$ સાથે પ્રતિબિંબ અંતર $|v|$ ના ફેરફારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo