જ્યારે ઘડિયાળમાં $3:25$ સમય હોય અને તેને અરીસામાં જોવામાં આવે,તો અરીસામાં દેખાતો સમય કેટલો હશે?

  • A
    $8:35$
  • B
    $9:35$
  • C
    $7:35$
  • D
    $8:25$

Explore More

Similar Questions

$160\,cm$ ઊંચાઈ ધરાવતો એક માણસ સમતલ અરીસાની સામે ઊભો છે. તેની આંખો જમીનથી $150\,cm$ ની ઊંચાઈ પર છે. તો તેને તેનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે જરૂરી સમતલ અરીસાની લઘુત્તમ લંબાઈ......$cm$ છે.

ગેલ્વેનોમીટર કોઈલ સાથે જોડાયેલા સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતો પ્રકાશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછો ફરે છે. કોઈલમાં વહેતો પ્રવાહ અરીસામાં $3.5^{\circ}$ નું કોણીય વિચલન ઉત્પન્ન કરે છે. $1.5\; m$ દૂર રાખેલા પડદા પર પરાવર્તિત પ્રકાશના ટપકાનું સ્થાનાંતર ($cm$ માં) કેટલું હશે?

ડિજિટલ મૂવી પ્રોજેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

બે સમાંતર અરીસા $M_1$ અને $M_2$ વચ્ચે $'a'$ અંતર છે. તેમની વચ્ચે એક વસ્તુ મૂકેલી છે. તો $M_1$ દ્વારા મળતું $n^{th}$ પ્રતિબિંબ અને $M_2$ દ્વારા મળતું $n^{th}$ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે?

Difficult
View Solution

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $S$,$d$ પહોળાઈ ધરાવતા સમતલ અરીસાની સામે $L$ અંતરે મૂકવામાં આવ્યો છે,જે દીવાલ પર ઊભી રીતે લટકાવેલ છે. એક માણસ અરીસાની સામે અરીસાને સમાંતર રેખા પર $2L$ અંતરે ચાલે છે,જે નીચે દર્શાવેલ છે. જે અંતર સુધી માણસ અરીસામાં પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ જોઈ શકે છે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo