આણ્વીય કક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $C_2$ અણુ સ્વભાવે પ્રતિચુંબકીય (diamagnetic) છે
  • B
    $C_2$ અણુનો બંધક્રમાંક (Bond order) $2$ છે
  • C
    $C_2^{-}$ આયન સ્વભાવે અનુચુંબકીય (paramagnetic) છે
  • D
    $C_2$ માં $1 \sigma$ અને $1 \pi$ બંધ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝનો સમૂહ બનાવે છે?

$H^{+}_2$ આયનના નિર્માણને દર્શાવતી આપેલી આકૃતિને ધ્યાનમાં લો,જે આંતરકેન્દ્રીય અંતર વિરુદ્ધ સિસ્ટમની સ્થિતિ ઊર્જા પર આધારિત છે.
કયું વિધાન સાચું છે?

પેરોક્સાઇડ આયન $(O_{2}^{2-})$ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

આણ્વિય કક્ષક સિદ્ધાંત $(M.O.T.)$ મુજબ નીચેનામાંથી કઈ દ્વિપરમાણ્વીય આણ્વિય જાતિમાં માત્ર $\pi$ બંધ હોય છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ તેના $HOMO-LUMO$ ઇલેક્ટ્રોનિક સંક્રમણમાં મહત્તમ ઉર્જાનું શોષણ કરે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo