રેખીય એન્ટેનામાંથી થતા વિકિરણના સૈદ્ધાંતિક અભ્યાસ મુજબ,ઉત્સર્જિત પાવર $[\lambda = \text{તરંગલંબાઈ}]$ ના પ્રમાણમાં હોય છે.

  • A
    $\lambda^{-2}$
  • B
    $\lambda^{-1}$
  • C
    $\lambda^{2}$
  • D
    $\lambda$

Explore More

Similar Questions

જો $2: 3$ ના ગુણોત્તરમાં લંબાઈ ધરાવતા બે રેખીય એન્ટેના $8: 9$ ના ગુણોત્તરમાં તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા હોય, તો તેમના દ્વારા ઉત્સર્જિત અસરકારક પાવરનો ગુણોત્તર કેટલો હશે?

$R$ અવરોધ,$a$ ત્રિજ્યા અને $l$ લંબાઈ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી અચળ પ્રવાહ $I$ વહે છે. તાર માટે પોઈન્ટિંગ સદિશ કેટલો હશે?

Difficult
View Solution

વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્પાદન,પ્રસરણ અને શોધ એ શેનો આધાર છે?

$3 \, m$ ના અંતરે $100 \, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $E$ છે. સમાન અંતરે $60 \, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $\sqrt{\frac{x}{5}} E$ છે. $x$ નું મૂલ્ય ......... છે.

ભૌતિક રાશિ $\frac{E^2 \mu_0 \varepsilon_0}{B^2}$ માટેનું પારિમાણિક સૂત્ર શું છે? ($E =$ વિદ્યુત ક્ષેત્ર અને $B =$ ચુંબકીય ક્ષેત્ર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo