એસિટાલડિહાઈડને જ્યારે સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને $I_2$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે શું બને છે?

  • A
    સોડિયમ ફોર્મેટ
  • B
    સોડિયમ એસીટેટ
  • C
    ઈથેનોલ
  • D
    આયોડોઈથેન

Explore More

Similar Questions

ઉપરનું રૂપાંતરણ કોના દ્વારા કરી શકાય છે?

નીચેનામાંથી કયું સંયોજન મહત્તમ જલીયકરણ (hydration) પામે છે?

નીચેના સંયોજનોમાં $HCN$ ઉમેરવાના દરનો વધતો ક્રમ કયો છે?
$(A)\ HCHO$
$(B)\ CH_3COCH_3$
$(C)\ PhCOCH_3$
$(D)\ PhCOPh$

આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવો.

નીચેની પ્રક્રિયામાં નીપજ $S$ શું હશે?
$CH_3COOH$ $\xrightarrow{SOCl_2} P$ $\xrightarrow[Anhyd. AlCl_3]{Benzene} Q$ $\xrightarrow{HCN} R$ $\xrightarrow{HOH} S$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo