$280\,days$ પછી,એક રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી $6000\,dps$ છે. બીજા $140\,days$ પછી એક્ટિવિટી ઘટીને $3000\,dps$ થાય છે. તો નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી $dps$ માં કેટલી હશે?

  • A
    $6000$
  • B
    $9000$
  • C
    $3000$
  • D
    $24000$

Explore More

Similar Questions

જો $y = 4x - 5$ એ વક્ર $y^2 = px^3 + q$ ને $(2, 3)$ બિંદુએ સ્પર્શક હોય,તો

એક ચોક્કસ ક્ષણે, સ્થિર લંબગત તરંગમાં મહત્તમ ગતિ ઊર્જા જોવા મળે છે. તે ક્ષણે દોરીનો દેખાવ કેવો હશે?

એક વક્ર બિંદુ $\left(1, \frac{\pi}{6}\right)$ માંથી પસાર થાય છે. ધારો કે દરેક બિંદુ $(x, y)$ પર વક્રનો ઢાળ $\frac{y}{x}+\sec \left(\frac{y}{x}\right)$,$x>0$ છે. તો વક્રનું સમીકરણ શું છે?

$\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલા એક ટેન્કની વિરુદ્ધ બાજુઓ પર $a$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાન નાના છિદ્રો છે. છિદ્રો વચ્ચેની ઊંચાઈનો તફાવત $h$ છે. ટેન્ક એક લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. ટેન્કને સંતુલનમાં રાખવા માટે તેના પર લગાડવા પડતા સમક્ષિતિજ બળનું મૂલ્ય કેટલું હશે?

એક ટેબલ પર $k$ બળ અચળાંક ધરાવતી ઉભી સ્પ્રિંગ ગોઠવેલી છે. $m$ દળનો એક દડો સ્પ્રિંગના મુક્ત ઉપરના છેડાથી $h$ ઊંચાઈએથી સ્પ્રિંગ પર પડે છે,જેથી સ્પ્રિંગ $d$ જેટલી દબાય છે. આ પ્રક્રિયામાં થયેલું કુલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo