બધી જોડીઓ $(x, y)$ જે અસમતા $2^{\sqrt{\sin^2 x - 2\sin x + 5}} \cdot \frac{1}{4^{\sin^2 y}} \leq 1$ નું સમાધાન કરે છે,તે નીચેનામાંથી કયા સમીકરણનું પણ સમાધાન કરે છે?

  • A
    $2|\sin x| = 3\sin y$
  • B
    $\sin x = |\sin y|$
  • C
    $2\sin x = \sin y$
  • D
    $\sin x = 2\sin y$

Explore More

Similar Questions

ઓક્સાઈડ આયન $O^{2-}_{(g)}$ ના નિર્માણ માટે નીચે દર્શાવ્યા મુજબ પહેલા ઉષ્માક્ષેપક અને પછી ઉષ્માશોષક તબક્કાની જરૂર પડે છે:
$O_{(g)} + e^- \to O^-_{(g)}; \Delta H = -142 \ kJ/mol$
$O^-_{(g)} + e^- \to O^{2-}_{(g)}; \Delta H = 844 \ kJ/mol$
આનું કારણ શું છે?

સમાન પદાર્થમાંથી બનેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1: 2$ છે. તેમની ઉષ્મીય ક્ષમતાનો ગુણોત્તર ............. છે.

હવામાં માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $10\,\mu F$ છે. કેપેસિટરના ક્ષેત્રફળને બે સમાન ભાગમાં વહેંચવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે માધ્યમો વડે ભરવામાં આવે છે,જેના ડાયલેક્ટ્રિક અચળાંક $k_1 = 2$ અને $k_2 = 4$ છે. હવે સિસ્ટમનું કેપેસિટન્સ .......$\mu F$ થશે.

વનસ્પતિઓમાં નીચેનામાંથી કયું તત્વ પુનઃસ્થાનાંતરિત (remobilised) થતું નથી?

નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo