નીચેનામાંથી કોના માટે વિયોજન અચળાંક $(K_a)$ સૌથી વધુ છે?

  • A
    $C_6H_5OH$
  • B
    $C_6H_5CH_2OH$
  • C
    $CH_3C \equiv CH$
  • D
    $CH_3NH_3^+Cl^-$

Explore More

Similar Questions

$(A)$ આર્હેનિયસ અને $(B)$ બ્રોન્સ્ટેડ-લોરી અનુસાર એસિડ-બેઇઝ અને તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો.

$HNO_3 + H_2O \rightleftharpoons H_3O^{+} + NO_3^{-}$ પ્રક્રિયામાં $HNO_3$ નો સંયુગ્મિત બેઇઝ = .......

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એસિડ છે અને બીજા એસિડનો સંયુગ્મી બેઇઝ (conjugate base) પણ છે?

નીચેનામાંથી કોનું પાણીમાં આયનીકરણ મહત્તમ હશે?

સંયુગ્મ એસિડ-બેઇઝ જોડ એટલે શું? નીચેની સ્પીસીઝ માટે સંયુગ્મ એસિડ/બેઇઝ શોધો: $HNO_2, CN^{-}, HClO_4, F^{-}, OH^{-}, CO_3^{2-}$ અને $S^{2-}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo