નીચેનામાંથી કયું સંયોજન સરળતાથી $S_{N}2$ પ્રક્રિયા આપશે?

  • A
    $4-$ક્લોરોબ્યુટ$-1-$ઈન
  • B
    $1-$ક્લોરોબ્યુટ$-1-$ઈન
  • C
    $1-$ક્લોરોબ્યુટ$-2-$ઈન
  • D
    $2-$ક્લોરોબ્યુટ$-1-$ઈન

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડનું ડીહાઈડ્રોહેલોજિનેશન એ ........... છે.

નીચેના કેન્દ્રાનુરાગીઓ માટે કેન્દ્રાનુરાગીતાનો ઘટતો ક્રમ કયો છે?
$1. CH_3COO^-$
$2. CH_3O^-$
$3. CN^-$
$4. CH_3-C_6H_4-SO_3^-$ (ટોસિલેટ આયન)

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ $(P)$ ઓળખો.
$(CH_3)_3 CBr$ $\xrightarrow{\text{Alcoholic } KOH, \Delta}$ $\xrightarrow{HBr} P$

નીચેનામાંથી કઈ મુખ્ય નીપજ સાચી નથી $:-$

નીચેની પ્રતિક્રિયાઓ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A. \, CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH=CH_2 + KBr + H_2O$
$B. \, (CH_3)_2CHBr + KOH \rightarrow (CH_3)_2CHOH + KBr$
$C. \, C_6H_{10} + Br_2 \rightarrow C_6H_{10}Br_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo